Publish Date: Tue, 16 Mar 2021 (20:58 IST)
Updated Date: Tue, 16 Mar 2021 (20:59 IST)
સરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો
એક છોકરો બોલ્યો
- આલિયા ભટ્ટ
સર - (હાથમાં લાકડી લઈને) .. તુ અહી આ જ શીખ્યો છે
બીજો છોકરો - સર એ તોતડો છે. તે આર્યભટ્ટ બોલી રહ્યો છે