Publish Date: Wed, 03 Feb 2021 (00:39 IST)
Updated Date: Tue, 02 Feb 2021 (18:40 IST)
પપ્પૂ ઓફિસ માં લેટ આવ્યો
બૉસ- ક્યાં હતા અત્યાર સુધી ?
pappu- ગર્લફ્રેડને કોલેજ મૂક્વા ગયો હતો .
boss- shut-up કાલેથી ઓફિસ ટાઈમ પર આવજે
pappu- ઠીક છે , તારી દીકરીને પોતે જ કોલેજ મૂકજે.