Publish Date: Tue, 13 Oct 2020 (17:58 IST)
Updated Date: Tue, 13 Oct 2020 (19:10 IST)
એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી,
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યો છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો.
હું કાંઈ બોલુ તે પહેલા એ બોલી,
સૉરી અંકલ, મારી બેનપણી બહુ લાંબી વાત કરે છે,
મને ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ