Publish Date: Fri, 25 Sep 2020 (15:15 IST)
Updated Date: Fri, 25 Sep 2020 (15:16 IST)
એક વાર પપ્પુ સાસરા ગયું ત્યાં નીચે બેસી ગયું
સાસુ બોલી અરે ત્યાં નહી અહીં સોફા પર બેસો
પપ્પૂ- ના ના સોફા પર તો ગરીબ લોકો બેસે છે
સાસું - એટ્લે શું ....
સોફાની કીમત 25 હજાર અને પ્લાટની કીમત 25 લાખ