Publish Date: Thu, 03 Sep 2020 (14:11 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (14:12 IST)
કાલે એક બાબાથી મળ્યુ
મે પૂછ્યું- કેમ છો બાબાજી
બાબાજી બોલ્યા- અમે તો સાધુ છે દીકરા
અમારા "રામ" અમે જેમ રાખે છે
અમે તેમજ રહીએ છે.
તમે તો સુખી છો ના દીકરા...?
મેં બોલ્યો- અમે તો સંસારી લોકો છે બાબાજી
અમારી "સીતા" અમે જેમ રાખે છે અમે તેમજ રહીએ છે.