Publish Date: Sun, 30 Aug 2020 (00:19 IST)
Updated Date: Sat, 29 Aug 2020 (17:20 IST)
ગુજરાતી જોકસ- પેટમાં દુખાવો...
એક રાજસ્થાની છોકરી ડાક્ટર પાસે ગઈ
અને બોલી મારા પેટમાં દુખાવો થઈ રહ્યું છે
ડાક્ટર બોલ્યો- ઈનો લીધું
રાજ્સ્થાની છોકરી બોલી- ઈનો પણ લીધું
તેનો પણ લીધું
પાસ વાળાનો પણ લીધું
પણ કોઈ અસર નથી થયું....