Publish Date: Tue, 21 Jan 2020 (17:53 IST)
Updated Date: Tue, 21 Jan 2020 (17:01 IST)
કોઈના પર ગુસ્સો આવે તો બોલતા પહેલા
થોડો બ્રેક લો
1. જો તે વ્યકતિ તમારાથી નાની હોય તો 1 થી 10 ગણી લો
2. જો તે તમારાથી મોટી હોય તો 1 થી 30 ગણી લો
3. જો તે તમારા જેટલીજ હોય તો 1 થી 50 ગણી લો
4. જો એ વ્યકતિ તમારી પત્ની હોય તો ગણતરી ચાલૂ જ રાખો
બોલવાની હિમંત ના કરતા..
5. જો તે વ્યકતિ તમારા પતિ જોય તો સીધો અટેક કરો...
ગણતરી ગયી તેલ લેવા...