Publish Date: Mon, 25 Feb 2019 (16:44 IST)
Updated Date: Mon, 25 Feb 2019 (16:45 IST)
સંજૂ- આજે હું શાકવાળાથી 5 રૂપિયામાં 3 ડુંગળી લાવ્યો
રાહુલ- કેવી રીતે
સંજૂ- શાકવાળાએ 5 રૂપિયામાં એક ડુંગળી આપી ...
હું રેકડીથી એક ઉપાડી ભાગ્યો
એક તેને મને ફેંકીને મારી..