Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - કબુતર જા.. જા.. જા

ગુજરાતી જોક્સ - કબુતર જા.. જા.. જા
, બુધવાર, 8 ઑગસ્ટ 2018 (17:55 IST)
વોટ્સેપ અને કબુતર
 
એક છોકરી બારી પાસે બેસિને ગીત ગાતી હતી
 
કબુતર જા.. જા.. જા.. કબુતર જા.. જા.. જા..
 
પહેલે પ્યાર કી પહેલી ચીઠ્ઠી સાજનકો દે આ..
 
મમ્મિ દોડતી આવીને કહેવા લાગી..
 
બેટા, શું થયુ? તારુ વોટ્સ​એપ બંધ થયુ કે?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - તેમાં પૂછવાવાળી વાત શું છે