Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- 16 વાળી ફીલીંગ

ગુજરાતી જોક્સ- 16 વાળી ફીલીંગ
, સોમવાર, 2 ડિસેમ્બર 2019 (16:42 IST)
પતિ- તમે પીયર જાઓ છો તો કેવું લાગે છે 
 
પત્ની- અમે મહિલાઓની ઉમ્ર 40-50ની ભલે હોય પણ
 
પીયર જતા જ  16 વર્ષ વાળી ફીલીંગ આવી જાય છે. 
 
પતિ- વાહ 
 
પત્ની- અને તમે ક્યારે એવું લાગે છે 
 
પતિ- અમારું પણ આવુ જ છે same to same જયારે તૂ પીયર જાય છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- મારી બેનપણી બહુ વાત કરે છે,