Publish Date: Mon, 28 Jan 2019 (17:11 IST)
Updated Date: Mon, 28 Jan 2019 (17:12 IST)
સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી
પૂછ્યું - જો હું મરી જઈશ
તો તૂ બીજું લગ્ન કરી લેશે
પત્ની- નહી
આવું ન બોલતા જાનૂ
લાલિયો- હું મરી જઈશ તો તરત જ બીજો લગ્ન કરી લેશે શું
પત્ની- નહી તરત જ નહી
2-3 મહીના રૂકીને નહી તો લોકો શું બોલશે