Publish Date: Fri, 20 Jul 2018 (16:24 IST)
Updated Date: Fri, 20 Jul 2018 (16:25 IST)
એક પ્રેમીની સ્ટોરી
તેજ વરસાદમાં ઉભો હતો
માત્રે એક શબ્દ સાંભળવા માટે
એક વાર.. એ કહી દે
અહીં આવો પલળી જશો ગાંડા
ત્યારે મમ્મીની આવાજ આવી
અંદર આવે છે કે નહી
હવે કાલની જ ચડ્ડી સૂકી નથી