Publish Date: Thu, 06 Apr 2017 (00:02 IST)
Updated Date: Wed, 05 Apr 2017 (17:22 IST)
એક મહિલા મંદિરમાં બેસી રડતી હતી
પુજારી આવીને પૂછ્યું શું થયું દીકરી
મહિલા- કાલ રાત્રે મારા પતિ ગુજરી ગયા
પૂજારી- અરે આ તો બુરો થયું
એને આખરે સમય કઈ કીધું
મહિલા - હા એ કહેતા હતા મારા ગળા મૂકી દે ડાયન