Publish Date: Thu, 20 Jul 2017 (13:35 IST)
Updated Date: Thu, 20 Jul 2017 (13:34 IST)
એક વાર રામૂને જાડા લાગી ગયા
એ ડાકટર પાસે ગયા
ડાક્ટરે કીધું લીંબૂના ઉપયોગ કરો
બીજા દિવસે રામૂ ફરીને આવ્યો-
ડાક્ટર હવે કેવું લાગે છે
ઠીક છે પણ લીંબૂ કાઢતા જ ફરી ચાલૂ થઈ જાય છે.