Publish Date: Thu, 18 May 2017 (15:23 IST)
Updated Date: Thu, 18 May 2017 (15:02 IST)
કોલેજમાં છોકરા-છોકરી
છોકરા- તારો નામ શું છે ?
છોકરી - પહેરીને જણાવું કે બોલીને
છોકરા- મતલબ ?
છોકરી- પાયલ
છોકરી- અને તારું
છોકરા- હાથમાં આપું કે મોઢામાં
છોકરી- મતલબ ?