Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ -  પત્નીએ સુખડી
, ગુરુવાર, 25 એપ્રિલ 2024 (11:19 IST)
એક માણસ દાંતના ડાક્ટર પાસે ગયો 
 
ડાક્ટર- આગળના ત્રણ દાંત 
 
કેવી રીતે તૂટી ગયા 
 
માણસ- પત્નીએ સુખડી 
 
બનાવી હતી એ ખાધી 
 
ડાક્ટર- તો ના પાડી 
 
દેવાય ને 
 
પતિ- તો પછી 
 
32 ના 32 તૂટી જતા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ