Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ-શેરનો શિકાર

ગુજરાતી જોક્સ-શેરનો શિકાર
, ગુરુવાર, 2 માર્ચ 2017 (16:04 IST)
પત્ની- મારા માટે માત્ર આટલું કરો કે જઈને, શેરનો શિકાર કરો.
 મને શેરની ચામડી આપણા ડ્રાઈંગરૂમમાં  લગાવી છે. 
 
પતિ- અરે, આ કેવી રીતે શકય છે? કોઈ બીજું સરળ કામ જણાવો 
 
પત્ની- ઠીક છે તમારા whatsapp ના મેસેજસ બતાવો. 
 
પતિ- શેર પટ્ટાવાળા જોઈએ કે સફેદ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- અકબર કોણ હતું ?