Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - એક ગ્લાસ પાણી

ગુજરાતી જોક્સ - એક ગ્લાસ પાણી
, શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:02 IST)
આળસી બાળક - પિતાજી એક ગ્લાસ પાણી આપો.. 
પિતાજી - તુ જાતે જ પી લે.. 
બાળક - પ્લીઝ આપો ને.. 
પિતા - જો હવે પાણી માંગ્યુ તો થપ્પડ મારીશ 
બાળક - થપ્પડ મારવા આવો તો પાણી લેતા આવજો.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - હસવાની મજા