Publish Date: Sat, 11 Nov 2017 (13:01 IST)
Updated Date: Sat, 11 Nov 2017 (13:05 IST)
નટુ - અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કે સવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસે
લાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.
ગટુ - આ વાતની તો મને ખબર છે.
નટુ - પરંતુ તને કેવી રીતે ખબર પડી?
ગટુ - મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે. ટોમી તેની સાથે જ મોર્નિંગ વોક માટે જાય છે