Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -યમરાજ- ચિત્રગુપ્ત

ગુજરાતી જોક્સ -યમરાજ- ચિત્રગુપ્ત
, શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (13:00 IST)
યમરાજ :- ચિત્રગુપ્ત એક એવી મશીન બનાવો કે ઝૂઠૂ બોલે તો ખબર હાલી જાય ચિત્રગુપ્ત ઠીક છે પ્રભુ.... !!ચિત્રગુપ્તને એક ઘંટ બનાવ્યા જે ઝૂઠ બોલતા વાગી જતા હતા. દિવસના સમયે એ થોડી થોડી વારમાં ઘંટા વાગતો ... 
 
પણ રાત્રીના સમયે એ જોર જોરથી વાગવા લાગ્યા
 
યમરાજે પૂછ્યું આ શું છે ? 
 
ચિત્રગુપ્ર બોલ્યો - પ્રભુ બધા પતિઓ એમના ઘરે પહોંચીને એમની પત્નીના સવાલોના જવાબ આપી રહ્યા છે..... 

Share this Story:

Follow Webdunia gujarati