Publish Date: Sat, 07 Apr 2018 (11:34 IST)
Updated Date: Fri, 06 Apr 2018 (15:45 IST)
યુવક - પિતાજી એક ખુશખબર છે..
પિતાજી - શુ ?
યુવક - તમે કહ્યુ હતુ ને કે પાસ થઈ જઈશ તો ગાડી અપાવીશ
પિતાજી - હા તો..
યુવક - રૂપિયા બચી ગયા...
webdunia
Publish Date: Sat, 07 Apr 2018 (11:34 IST)
Updated Date: Fri, 06 Apr 2018 (15:45 IST)