Publish Date: Mon, 17 Jul 2017 (13:47 IST)
Updated Date: Mon, 17 Jul 2017 (13:49 IST)
પાપા નાશ્તા કરી રહ્યા હતા અને ફોન વાગ્યું !!
પાપા- અરે મારા ઑફિસથી હોય તો કહી દેજે કે હું ઘરે નથી
દીકરી - હા પાપા ઘરે જ છે.
પાપા- મે કીધું હતું ન એ હું ઘરે નથી
દીકરી- પણ આ ફોન મારા માટે હતું!!!!