ગુજરાતી જોકસ - ડોક્ટર

સોમવાર, 12 જૂન 2017 (10:32 IST)
મેંટલ  હોસ્પિટલમાં એક ડોક્ટર દર્દીઓને ફરી ફરીને મળી રહ્યો હતો 
ત્યારે એક દર્દીએ પૂછ્યુ - ડોક્ટર સાહેબ તમે પહેલાના ડોક્ટર કરતા ખૂબ સારા છો.. 
ડોક્ટર દર્દીની વાત સાંભળીને ખુશ થયો 
ડોક્ટરે પૂછ્યુ - આવુ કેમ ?
દર્દી ઉત્સાહથી બોલ્યો - કારણ કે તમે અમારા જેવા જ દેખાવ છો.. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ એશિયાની સૌથી મોટા હોર્ડિંગના ઓનર ’પેરામાઉન્ટ એચીવર એવોર્ડ- 2017'એવોર્ડથી સન્માનિત