Publish Date: Fri, 09 Jun 2017 (15:05 IST)
Updated Date: Fri, 09 Jun 2017 (15:07 IST)
શિક્ષક - "ભાઈચારો" શબ્દનો પ્રયોગ કરતા કોઈ વાક્ય બનાવો
ચિંટૂ - મે દૂધવાળાને પૂછ્યુ તમે દૂધ આટલુ મોંઘુ કેમ વેચો છો ?
તો એ બોલ્યો - "ભાઈ, ચારો" ખૂબ મોંઘો થઈ ગયો છે.
પછી તો દે થપ્પડ.. દે થપ્પડ...