Publish Date: Sat, 27 May 2017 (11:08 IST)
Updated Date: Sat, 27 May 2017 (11:15 IST)
પત્નીએ નવી સિમ ખરીદી અને વિચાર્યુ કે પતિને સરપ્રાઈઝ આપીશ
તે કિચનમાં ગઈ અને પતિને ફોન કર્યો..
પત્ની - હેલો ડાર્લિંગ...
પતિ (ઘીરેથી બોલતા) - અરે યાર તુ પછી ફોન કરજે... હમણા એ રસોડામાં જ છે... !!
હાલ પતિની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે..