Publish Date: Thu, 25 May 2017 (14:40 IST)
Updated Date: Thu, 25 May 2017 (14:41 IST)
પિતા (પુત્રને) જો બેટા... જુગાર રમવાનુ છોડી દે..
આ એવી ટેવ છે કે જો તેમા આજ જીતશો તો આવતીકાલે હારશો.. પરમદિવસે જીતશી તો તેના આગામી દિવસે હારી જઈશ..
પુત્ર - બસ.... પિતાજી !
હુ સમજી ગયો.... હવેથી હુ એક દિવસ છોડીને રમીશ... !!