Publish Date: Tue, 23 May 2017 (12:09 IST)
Updated Date: Tue, 23 May 2017 (12:15 IST)
એક માણસ બાબા પાસે જાય છે.
માણસ - બાબા ક્યારેક ક્યારેક રાત્રે અચાનક ઉંઘ ઉડી ગઈ તો જોઉ છુ કે પત્નીનો ચેહરો નૂરથી ચમકી રહ્યો છે. .. રોશની એટલી હોય છે કે ચાદરના ઉપરથી કિરણો દેખાય છે.
...
....
આ કેવુ નૂર છે બાબાજી...
બાબા - બકા તારા મોબાઈલમાં પાસવર્ડ નાખીને મુક... એ તારો મોબાઈલ ચેક કરે છે..