Publish Date: Mon, 22 May 2017 (14:13 IST)
Updated Date: Mon, 22 May 2017 (13:16 IST)
એક યુવકે જ્યોતિષને પુછ્યુ - પંડિતજી...મારો હાથ જોઈને કહોને મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા ?
જ્યોતિષ (હાથ જોઈને) - કેવી રીતે થશે ગાંડા... તારા નસીબમાં સુખ જ સુખ લખાયેલુ છે !!