Publish Date: Thu, 18 May 2017 (12:14 IST)
Updated Date: Thu, 18 May 2017 (12:19 IST)
પત્ની - સાંભળો છો... છાપામાં સમાચાર છે કે એક વ્યક્તિએ પોતાની પત્ની વેચી દીધી ?
પતિ - ઓહ હો.. કેટલામાં ?
પત્ની - એક સાઈકલના બદલામાં.. ક્યાક તમે પણ કો'ક દિવસ આવુ તો નહી કરો ને !!
પતિ - હુ એટલો મૂરખ થોડી જ છુ..... તારા બદલામાં તો કાર મળી શકે છે..... !!!