Publish Date: Wed, 03 May 2017 (12:40 IST)
Updated Date: Wed, 03 May 2017 (12:46 IST)
એકવાર એક ક્ષેત્રમાં નશાબંદી લાગૂ થતા જ એક માણસે પોતાની આંખ દાન કરી દીધી
મિત્રોને જ્યારે જાણ થઈ તો તેમણે તેને પૂછ્યુ -ભાઈ તકલીફ તો ખૂબ થઈ હશે ?
માણસ બોલ્યો - મને તકલીફ શાની... તકલીફ તો તેને થશે જેણે મારી આંખ લગાડાશે... કમબખ્ત એક પેગ લીધા વગર તો ખુલતી જ નહોતી.. !!