Publish Date: Fri, 21 Apr 2017 (06:36 IST)
Updated Date: Thu, 20 Apr 2017 (17:39 IST)
ચલો રમત રમીએ..
હિન્દી ફિલ્મોના નામ ગુજરાતી માં લખવા ના
જેમ કે
શોલે -દેતવા
ડીડી એલ જે - વરાજો વોવ લાડી લઈ જાશે
કુછ કુછ હોતા હે- કાંઈક કાંઈક થાઈ છે
તો ચલો
દિલ તો પાગલ હૈ - ભટકતું ગાંડુ છે
પરદેશ- વિલાયત