ગુજરાતી જોક્સ - વિદેશી મહેમાન

શનિવાર, 1 જુલાઈ 2017 (10:40 IST)
સંતાની ઘરે તેના વિદેશી મિત્ર આવ્યા  
દરવાજા પર લીંબુ મરચુ લટકેલુ જોઈને આશ્ચર્યથી બોલ્યા - વોટ્સ ઈઝ ધીસ (આ શુ છે ) 
સંતા - ધીસ ઈઝ એંટી વાયરસ, મેડ ઈન ઈંડિયા 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ અજય દેવગન એ નહી થવા દીધા મારા લગ્ન - તબ્બૂ