Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - હેતલ આઈ લવ યૂ

ગુજરાતી જોકસ - હેતલ આઈ લવ યૂ
, મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (15:47 IST)
ત્રણ છોકરાઓ એક સાથે હેતલને propose કર્યું 
 
પહેલો- હું તારા માટે મારી જાન પણ આપી શકીશ 
 
હેતલ- એ તો બધા કહે છે ... 
 
બીજું- હું તારા માટે ચાંદ તારા તોડી લાવીશ 
 
હેતલ- જૂનૂ Dialouge છે... 
 
ત્રીજું- હું તને 500 અને 1000ના છુટ્ટા આપી શકું છું 
 
હેતલ- (આંખોમાં આંસૂ ભરી) ગાંડા આટલું પ્રેમ કરે છે મને.... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- મોબાઈલ ચાર્જિંગ