Publish Date: Tue, 28 Feb 2017 (13:31 IST)
Updated Date: Tue, 28 Feb 2017 (13:48 IST)
પત્ની- તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો હવે આ બંદ કરો
પતિ- અને તૂ પણ બ્યૂટી પાર્લરમાં 5000 ના કબાડું કરી આવે છે એનું શું
પત્ની- એ તો હું તમે સુંદર લાગુ એટલા માટે
પતિ- ગાંડી તો હૂં પણ એના માટે પીવું છું કે તૂ મને સુંદર લાગે