Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જોક્સ - પિતા-પુત્ર

જોક્સ - પિતા-પુત્ર
, મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (12:32 IST)
પિતા - કેમ લા.. ગઈકાલે રાત્રે તુ પડોશની ટીનાને શુ બોલ્યો હતો ?
....
લાલુ - ક્યા કંઈ કહ્યુ છે પપ્પા ?? 
.....
 
પિતા - તો પછી એ સવાર સવારે ઝગડવા કેમ આવી ?


 
લાલુ - મને શુ ખબર ! 
 
પિતા - જો ખરુ બોલ.. નહિ તો મારી મારીને ચામડી ઉધેડી નાખીશ... 
....
 
લાલુ - હવે તમે જ કહો પપ્પા... 
 
આપણે સવારે ચા પીતા હોય અને કોઈ આવે તો આપણે શુ કહીશુ... 
 
પિતા - આવો ચા પીવા... 
 
લાલુ - બપોરે આપણે જમતા હોઈએ અને કોઈ ઘરે આવે તો આપણે શુ કહીશુ... 
 
પિતા - આવો જમવા... 
 
લાલુ - હવે રાત્રે તે આપણા ઘરે આવી ત્યારે હુ સૂઈ રહ્યો હતો એટલે મે તેને કહ્યુ .. આવ ઉંઘવા... ..............
...............
પિતા કોમામા... લાલુ મજામા.... !!! 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટાઈગરની સરખામણી કરવું જેકલીન માટે સરળ નહી હતું