Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- રામ-સીતા

ગુજરાતી જોક્સ- રામ-સીતા
, સોમવાર, 23 નવેમ્બર 2015 (14:46 IST)
સંતા  બંતાના ઘરે આવ્યા અને કહ્યું 
 
ભાઈ તમારી અને ભાભીની જોડી તો રામ સીતા જેવી લાગે છે 
 
બંતા - અરે ક્યાં યાર 
 
આને ના તો રાવણ ઉપાડીને લઈ જાય છે અને ના એ ધરતીમાં સમાય છેક!! 

Share this Story:

Follow Webdunia gujarati