ગુજરાતી જોકસ - શું બનશો ?

બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (16:50 IST)
એકવાર ટીચર બાળકોથી પૂછતા હતા કે કોણ શું બનશે 
 
Teacher - તમે મોટા થઈને શું બનશો ? 
 
રીયા- હું મોટા થઈને ચાંદ બનીશ 
 
Teacher - તમે મોટા થઈને શું બનશો ? 
 
 
પપૂ- હું તો ચાંદ પર ચઢીશ હા હા હા........... 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ આમિરની દીકરી ઈરા ખાનનો બોલ્ડ અવતાર, હૉટનેસની બાબતમાં આપી રહી છે હીરોઈનો પાછ્ળ