Publish Date: Fri, 01 Dec 2017 (00:09 IST)
Updated Date: Thu, 30 Nov 2017 (21:11 IST)
એક પતિ-પત્ની છુટાછેડા પછી છોકરા કોણ રાખે એવી વાત પર લડી રહ્યાં હતા.
પત્ની- મેં એને જ્ન્મ આપ્યો છે એ મારો છે સાહેબ
પતિ- જજ સાહેબ તમે એટલું કહો કે
હું વેંટીંગ મશીનમાં રૂપિયા નાખું અને પેપ્સી આવે તો એ મને મળે કે મશીનને