Publish Date: Sat, 24 Jun 2017 (16:04 IST)
Updated Date: Sat, 24 Jun 2017 (15:04 IST)
કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાથે લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટ ઈ ફ્રિજ પર જ રહી ગ્યાં છે.’