એક માણસ ડાક્ટરને -સાહેબ ઘરે આવવાની કેટલી ફી લેશો ..
ડોક્ટર વિચાર કરીને બોલ્યા - 300 રૂપિયા
માણસ - પછી હાલો
ડાકટર ફટાફટ બાઈક ઉપાડીને ચાલ્યો...
ઘરે આવીને ડોક્ટરે પુછ્યુ - દર્દી ક્યાં છે..
દર્દી કોઈ નથી ટેક્સીવાળો 500 રૂપિયા માંગતો હતો અને તમે 300માં જ લઈ આવ્યા - પેલાએ ફટાકથી જવાબ આપ્યો..