Publish Date: Sat, 12 Aug 2017 (15:58 IST)
Updated Date: Sat, 12 Aug 2017 (16:15 IST)
પપ્પા- બેટા, આજે તારી મમ્મી કેમ કંઇ બોલતી નથી?
બેટા - મારી ભૂલના કારણે.
પપ્પા - એવું તો તેં શું કરી દીધું?
બેટા - મમ્મીએ મારી પાસે લિપસ્ટિક માંગી હતી અને મેં તેને ફેવિસ્ટિક આપી દીધી.