Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati jokes - વહેલા શોપિંગ કર્યું

Gujarati jokes - વહેલા શોપિંગ કર્યું
, મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:42 IST)
જજ - તમે શું ગુનો કર્યો છે?
સંતા - મેં વહેલા શોપિંગ કરી લીધું તે.
જજ- એ તો કંઇ ગુનો નથી, પણ કેટલા વહેલા શોપિંગ કર્યું ?
સંતા - દુકાન ખૂલે તે પહેલાં.

Share this Story:

Follow Webdunia gujarati