Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati jokes - રિંગ આપી દે

Gujarati jokes - રિંગ આપી દે
, મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:39 IST)
મુન્નાભાઇ- સર્કિટ, મારી ગર્લફ્રેન્ડને કંઇક ગીફ્ટ આપવી છે.
સર્કિટ - ભાઇ, સોનાની રિંગ આપી દે.
મુન્નાભાઇ- કંઇ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ભાઇ, એમ.આર.એફનું ટાયર આપી દો.
 

Share this Story:

Follow Webdunia gujarati