Publish Date: Thu, 29 Jun 2017 (11:51 IST)
Updated Date: Thu, 29 Jun 2017 (11:53 IST)
શિક્ષક -(વિદ્યાર્થીઓને) જો ન્યૂટન ઝાડ નીચે ન બેસતો... અને તેના માથા પર સફરજન પડતુ નહી તો તેને ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત કેવી રીતે જાણ થતી...
વિદ્યાર્થી - સર.. તમે એકદમ સાચુ કહી રહ્યા છો... જો ન્યૂટન અમારી જેમ ક્લાસમાં જ બેસીને કોઈ શિક્ષકનુ બોરિંગ લેક્ચર જ સાંભળતો રહેતો તો તે ક્યારેય શોધ કરી શકતો નહી.