Publish Date: Tue, 16 May 2017 (13:57 IST)
Updated Date: Tue, 16 May 2017 (14:06 IST)
નવવિવાહિત જોડી જ્યારે હનીમૂન મનાવવા માટે હિલ સ્ટેશનની એક હોટલમાં પહોંચ્યા તો મેનેજરે વરરાજાને જોઈને જ તેનુ નામ રજિસ્ટરમાં લખી લીધુ.
વધુ(દુલ્હન) એ ખુશ થઈને મેનેજરને પૂછ્યુ - શુ મારા પતિ એટલા જાણીતા છે કે તમારે તેમનુ નામ સરનામુ પૂછવાની જરૂર જ ન પડી ?
મેનેજર - વાત એમ છે કે દેવીજી... તમારા પતિ અમારી હોટલમાં દર વર્ષે હનીમૂન મનાવે છે.