Publish Date: Sat, 16 Mar 2019 (18:34 IST)
Updated Date: Sat, 16 Mar 2019 (18:35 IST)
ભિખારી - ભાઈ 20 રૂપિયા આપો ને, ચા પીવી છે.
પપ્પુ - પણ ચા તો 10 રૂપિયાની આવે છે.
ભિખારી - મારી ગર્લફ્રેંડ પણ સાથે છે ને
પપ્પુ - ભિખારી થઈને તે ગર્લફ્રેંડ બનાવી રાખી છે ?
ભિખારી - નહી, ગર્લફ્રેંડે મને ભિખારી બનાવી દીધો છે.