Publish Date: Sat, 04 Aug 2018 (10:33 IST)
Updated Date: Sat, 04 Aug 2018 (10:46 IST)
એક વાર એક પ્રેમીએ પ્રેમિકાનો હાથ પકડીને કહ્યુ.. યૂ આર શો હોટ..
પ્રેમિકાએ તરત જ જોરદાર તમાચો ચાંપી દીધો.. અને બોલી.. નાલાયક.. મને 103 તાવ છે અને તુ રોમાંટિક બની રહ્યો છે.