Publish Date: Fri, 26 Oct 2018 (17:25 IST)
Updated Date: Fri, 26 Oct 2018 (11:14 IST)
બે દારૂડિયા રાત્રે ઘરે જઈ રહ્યા હતા.
એકે પોતાના હાથની ટોર્ચનુ અજવાળુ આકાશ તરફ ફેંકીને કહ્યુ - જો તુ આ પગદંડીથી ઉપર ચઢી જાય તો હુ તને હજાર રૂપિયા આપીશ.
બીજો હસીને - શુ તુ મને બિલકુલ ગાંડો સમજે છે ? મને ખબર છે હુ અડધે સુધી ચઢીસ અને તુ બટન બંધ કરી દઈશ.