Publish Date: Sat, 06 Jan 2018 (17:07 IST)
Updated Date: Sat, 06 Jan 2018 (17:08 IST)
શિક્ષક - MATHSનુ ફુલ ફોર્મ બતાવો ?
વિદ્યાર્થી - મારી આત્મા તને હંમેશા સતાવશે !
ટીચર - આજ સુધી વિચારી કરી રહ્યા છે કે .. વિદ્યાર્થીએ ફુલ ફોર્મ બતાવ્યુ હતુ કે શ્રાપ આપ્યો હતો