Publish Date: Sun, 01 Jul 2018 (13:28 IST)
Updated Date: Sun, 01 Jul 2018 (13:06 IST)
આપણા બાળપણના સંસ્કાર જ છે કે ઘરમાં હવન થતી વખતે ઘરના છોકરા મંત્ર ભલે ન બોલી શકે..
...
...
...
...
પણ સ્વાહા એટલા જોરથી બોલે છે કે બધી પાપી આત્માઓ અવાજ સાંભળીને જ મરી જાય છે..